કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી શ્રીપાદ નાઇકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર સરકારનું આ વર્ષનું અંદાજપત્ર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
બજેટને લઈને ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ દ્વારા સિલવાસામાં પાર્ટીના મુખ્યાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે આ બજેટમાં તમામ વર્ગનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ પરિષદમાં ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ દ્વારા દાદરાનગર હવેલી અને દમણ દીવના બજેટની માહિતી આપવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 30, 2024 7:40 પી એમ(PM) | કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી
કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી શ્રીપાદ નાઇકે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કેન્દ્ર સરકારનું આ વર્ષનું અંદાજપત્ર ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે
