કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે આજે નવસારી મહાનગરપાલિકાના સેવા સુવિધા સહકાર નામક પ્રતિકનું અનાવરણ કર્યું. દરમિયાન શ્રી પાટીલે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન માટે 13 મોટા વાહન, આઠ ટ્રેક્ટર-ટ્રેલર એમ કુલ 21 અને જિલ્લા માટે પાંચ અત્યાધુનિક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.
Site Admin | જાન્યુઆરી 18, 2025 7:14 પી એમ(PM)