કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો છે. વિશ્વભરના લોકો આશ્ચર્યચકિત થઈને આ મહાકુંભને જોઈ રહ્યા છે.” ગુજરાતના અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો પ્રારંભ કરાવતા શ્રી શાહે આ મુજબ જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 23, 2025 1:49 પી એમ(PM) | amitshah
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, “પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ યોજાઈ રહ્યો છે.
