કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, ગૃહમંત્રી આશિષ સૂદ અને દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને ગુપ્તચર બ્યુરોના વડા સહિત ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 6:48 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રીય રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી
