કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરમાં સલામતી વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાશે. દરમિયાન અન્ય વરિષ્ઠ અધિકારીઓ સહિત જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હા, ગૃહ સચિવ ગોવિંદ મોહન, જાસૂસી સંસ્થા તેમજ રૉ જેવી સંસ્થાઓના વડા પણ ઉપસ્થિત રહેશે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 9:36 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હી ખાતે જમ્મુ-કાશ્મીરમાં સલામતી વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાશે.
