ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતમાં પહોંચ્યા છે.. તેમણે સુરતના વેસુ વિસ્તારમાં યુનિવર્સિટી રોડ પર મહાવીર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતમાં પહોંચ્યા છે.. તેમણે સુરતના વેસુ વિસ્તારમાં યુનિવર્સિટી રોડ પર મહાવીર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણના કાર્યક્રમ બાદ તેઓ સભા સ્થળે પહોંચી રહ્યાં છે. ઘણા લાંબા સમય બાદ અમિત શાહ સુરતના પ્રવાસે છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો, નેતાઓ, અગ્રણીઓ સભા સ્થળે ઉપસ્થિત રહ્યાં છે.
સુરત ખાતેનો લોકાર્પણનો કાર્યક્મ પૂર્ણ કરીને અમિત શાહ અમદાવાદ પરત ફરશે અને અહીં અમદાવાદ મહાગનરપાલિકા દ્વારા નિર્મિત વિવિધ પ્રજાલક્ષી વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ