કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે આજે મધ્યપ્રદેશમાં ત્રણ નવા ગુના કાયદાના અમલીકરણની પ્રશંસા કરી હતી. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં મુખ્યમંત્રી મોહન યાદવનાં વડપણ હેઠળનાં પ્રતિનિધિમંડળ સાથે બેઠક કરી હતી.
Site Admin | જાન્યુઆરી 17, 2025 6:36 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહ મંત્રી