ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 3:00 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના મેમનગરમાં પરીવાર સાથે ઉજવણી કરી

ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેમેન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે પતંગ ચગાવી હતી.. એપાર્ટેમેન્ટની છત પરથી અમિત શાહ અને મુખ્યમંત્રી ભાજપના અન્ય કાર્યકર્તાઓની સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી. ઘાટલોડીયા બાદ સાબરમતી વિધાનસભામાં પણ ત્રણ સ્થળો પર કાર્યકર્તાઓ સાથે ઉજવણી કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ