કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના ઐતિહાસિક રાયગઢ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની 345મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સમાધિ સ્થળના જીર્ણોદ્વારનાં શતાબ્દી સમારોહમાં સંબોધન પણ કર્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉપસ્થિત રહ્યા હતા.કેન્દ્રીય મંત્રી આજે સાંજે મુંબઈમાં એક ગુજરાતી સાપ્તાહિકની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપશે.
Site Admin | એપ્રિલ 12, 2025 2:00 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રનાં રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી
