ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 17, 2024 7:58 એ એમ (AM) | કેન્દ્રીય કેબિનેટ

printer

કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2025-26ની બજાર સિઝન માટેના રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે.

કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2025-26ની બજાર સિઝન માટેના રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં પણ વધારો કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અંગે જણાવ્યું કે સરસવના પાકમાં સૌથી વધુ 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરાયો છે. મસુર દાળના ભાવમાં 275 રૂપિયા, ચણાના ભાવમાં 210 રૂપિયા, જવના ભાવમાં 130 રૂપિયા તેમજ ઘંઉના લઘુત્તમ ટેકાના ભાવોમાં 150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો જાહેર કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ