કેન્દ્રીય કાયદો અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલે નવી દિલ્હીમાં નોટરી પોર્ટલ લોંચ કર્યું હતું. આ પ્રસંગે શ્રી મેઘવાલે આ વિશેષ નોટરી પોર્ટલને પેપરલેસ, ફેસલેસ, કાર્યક્ષમ સિસ્ટમ તથા ડિજિટલ ઇન્ડિયાનાં લક્ષ્યની દિશામાં મહત્વનું પગલંં ગણાવ્યું હતું. આ પોર્ટલ લોંચ થવાથી કેન્દ્રીય નોટરીઓએ ફિઝિકલ મોડમાં અરજીઓ અને વિનંતીઓ આપવાની જરૂર નહીં પડે.
Site Admin | સપ્ટેમ્બર 4, 2024 8:18 પી એમ(PM)
કેન્દ્રીય કાયદો અને ન્યાય મંત્રી અર્જુનરામ મેઘવાલે નવી દિલ્હીમાં નોટરી પોર્ટલ લોંચ કર્યું
