કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સને નવા વિચારો અને નવીનીકરણ અપનાવતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે.
વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટીવલની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગોયલે વિક્સિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા પર ભાર મૂક્યો.
દેશમાં સ્ટાર્ટઅપ માળખાને મજબૂત કરવામાં મોદી સરકારની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કરતા શ્રી ગોયલે મોદી સરકારે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા લીધેલાં પગલાંની માહિતી આપી.
Site Admin | માર્ચ 22, 2025 8:12 પી એમ(PM)
કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સ સ્થાપતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું
