ભાજપનાઅધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે આરોપ લગાવ્યો હતો કેકોંગ્રેસનો ઇતિહાસ એવા તમામ દળોને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે જેઓ નબળા ભારતનેઇચ્છે છે. શ્રી નડ્ડાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ તેઓ ભાજપ, આરએસએસ સામે લડી રહ્યા હોવાની કથિત ટિપ્પણીનો વિરોધ કર્યો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ નડ્ડાએ આરોપ લગાવ્યો કે, કોંગ્રેસનો સત્તાનો લોભ દેશની અખંડિતતા સાથે સમાધાન કરી રહ્યો છે અને લોકોના વિશ્વાસ સાથે દગો કરી રહ્યો છે. તેમણે કહ્યું કે દેશના લોકો સમજદાર છે, અને તેઓ હંમેશા શ્રી રાહુલ ગાંધી અને તેમની વિચારધારાને નકારશે.
Site Admin | જાન્યુઆરી 15, 2025 7:42 પી એમ(PM) | Nadda | Rahul Gandhi