કેન્દ્રીયઆરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે આજે વર્ચુઅલી બેઠક યોજીને ક્ષય રોગ નાબૂદી ઝુંબેશને અસરકારક રીતે લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી છે. શ્રી નડ્ડાએ બધા જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ધારાસભ્યોને ક્ષયરોગ નાબૂદી ઝુંબેશ સફળ બનાવવા તેના અમલીકરણ ઉપર દેખરેખ રાખવા અને લોકોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.
Site Admin | ડિસેમ્બર 21, 2024 7:35 પી એમ(PM)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને આરોગ્ય મંત્રીઓ સાથે આજે વર્ચુઅલી બેઠક યોજીને ક્ષય રોગ નાબૂદી ઝુંબેશને અસરકારક રીતે લાગુ કરવા અંગે ચર્ચા વિચારણા કરી છે
