કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તેઓ આજે અમદાવાદમાં સ્વામિત્વ કાર્ડનું વિતરણ કરશે ત્યારે બાદ અમદાવાદના આઇઆઇએમ ખાતે હેલ્થકેર સમિટમાં પણ ઉપસ્થિત રહેશે .આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા બાદ ગાંધીનગરના પાલજ ખાતેને નિપેરના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યારે પ્રવાસના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી બપોર બાદ સીપેટના એક કાર્યક્રમમાં પણ હાજર રહીને સંબોધન કરશે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:08 એ એમ (AM) | કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી