કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 ભારતના મધ્યમવર્ગની આકાંક્ષાને પૂર્ણ કરશે એમ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન ભાંભણિયાએ જણાવ્યું હતું. દમણ, દીવ અને દાદરા નગર હવેલી ખાતે પત્રકાર પરિષદમાં તેમણે બજેટને વિકાસનું બજેટ ગણાવ્યું હતું.
આ અગાઉ, ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રિય બજેટ અંગે સંમેલનનું આયોજન કર્યું, જેમાં દમણનાં વેપારીઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ચ્સ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:13 પી એમ(PM)
કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 ભારતના મધ્યમવર્ગની આકાંક્ષાને પૂર્ણ કરશે એમ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન ભાંભણિયાએ જણાવ્યું હતું
