કેન્દ્રીય અંદાજપત્રને વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળી રહ્યો છે..
કચ્છના મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગોના અગ્રણી સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન-FOKIAના મેનેજીંગ ડીરેક્ટર નિમિષ ફડકેએ કેન્દ્રીય નાણાંમંત્રીએ રજૂ કરેલા આ અંદાજપત્રને 2047ના વિકસિત ભારત માટેના રોડમેપ તરફ લઈ જનારું બજેટ ગણાવ્યુ હતું
Site Admin | ફેબ્રુવારી 4, 2025 8:09 એ એમ (AM) | કેન્દ્રીય અંદાજપત્ર
કેન્દ્રીય અંદાજપત્રને વેપાર ઉદ્યોગ અને આર્થિક જગત સાથે સંકળાયેલા કચ્છના અગ્રણીઓ તરફથી આવકાર મળી રહ્યો છે.
