ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 15, 2024 7:43 પી એમ(PM) | શિવરાજસિંહ ચૌહાણે

printer

કેન્દ્રીયકૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાષ્ટ્રીય કિટ નિરીક્ષણ વ્યવસ્થા – NPSSનું અનાવરણ કર્યું

કેન્દ્રીયકૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે રાષ્ટ્રીય કિટ નિરીક્ષણ વ્યવસ્થા – NPSSનું અનાવરણ કર્યું.
આ પ્રસંગે બોલતા શ્રી ચૌહાણે જણાવ્યું કે NPPS દ્વારા ખેડૂતો વિવિધ પ્રકારના કિટકો અને જંતુનાશકો વિશે જાણીને તેમના પાકને હાનિકારક અસરથી બચાવી શકશે. આ પ્રસંગે પાંચ હજારથી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે હાલમાં જ 109 જેટલી ઉંચી ઉપજ આપતી, આબોહવા અનૂકુળ અને બાયો ફોર્ટિફાઇડ પાકોની જાતો બહાર પાડી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ