કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે દિલ્હીમાં અગ્રણી અર્થશાસ્ત્રીઓની બેઠક બોલાવીને આગામી કેન્દ્રિય અંદાજપત્ર અંગે મસલતો કરી છે. આ પ્રસંગે નાણારાજયમંત્રી પંકજ ચૌધરી, નાણાં સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર બેઠકમાં સહભાગી થયા હતા.
Site Admin | ડિસેમ્બર 6, 2024 7:43 પી એમ(PM) | નાણામંત્રી