કેન્દ્રિય ચૂંટણીપંચે લોકપ્રતિનિધિ ધારાની કલમ – 126-એ હેઠળ હરિયાણા તેમ જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
આ અંગેના જાહેરનામામાં જણાવ્યા મુજબ, બંને વિધાનસભા ક્ષેત્રની ચૂંટણીના આરંભથી સંબંધિત બેઠકો માટેનું મતદાન પૂર્ણ થયા પછી અડધા કલાક સુધી એક્ઝિટ પોલ હાથ ઉપર પ્રતિબંધ અમલમાં રહેશે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 18 સપ્ટેમ્બરથી 3 તબક્કામાં યોજાશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 2:46 પી એમ(PM) | ચૂંટણીપંચ
કેન્દ્રિય ચૂંટણીપંચે લોકપ્રતિનિધિ ધારાની કલમ – 126-એ હેઠળ હરિયાણા તેમ જ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પરિણામ સુધી એક્ઝિટ પોલ હાથ ધરવા ઉપર પ્રતિબંધ મૂક્યો
