કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે.
ઝારખંડમાં પોલીસ મેદાન ખાતે જાહેરસભામાં સંબોધન કરતાં શ્રી શાહે જણાવ્યું હતું કે, જો ભાજપને સત્તા મળશે તો 75 વર્ષ કે તેથી વધુના વરિષ્ઠ નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવારની સુવિધા અપાશે.
ગીરીધમાં બીજી રેલીને સંબોધતાં તેમણે મત માટે ઘુસણખોરોને ઝારખંડ સરકાર સંરક્ષણ આપી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 20, 2024 7:54 પી એમ(PM) | કેન્દ્રિય ગૃહમંત્રી
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં પરિવર્તન યાત્રાનો આજે આરંભ કરાવીને ઝારખંડમાં ભાજપના ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા
