કેન્દ્રિયકાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજય સરકારની પાંચ ગેરંટી યોજના માટે ઉપયોગમાંલેવાનો આક્ષેપ કર્યો છે. આજે દીલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી મેઘવાલેવધુમાં જણાવ્યું હતું કે, એસ.સી, એસ.ટી માટેની યોજનાઓના 14 હજાર કરોડ રૂપિયાથી વધુરકમ અન્ય હેતુથી ફાળવવાનો નિર્ણય કર્ણાટક સરકારે કર્યો છે. કેન્દ્રિયમંત્રીએઆ બાબતમાં નકકર કાર્યવાહીની માંગણી કરી છે.
Site Admin | જુલાઇ 12, 2024 8:10 પી એમ(PM)
કેન્દ્રિયકાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે કર્ણાટક સરકાર સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિતજનજાતિના કલ્યાણ માટેના ભંડોળને રાજય સરકારની પાંચ ગેરંટી યોજના માટે ઉપયોગમાંલેવાનો આક્ષેપ કર્યો છે
