કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને ઘરે પરત ફરતાં પરિવાર ભાવુક બન્યો હતો. મુક્ત થયેલા માછીમારોએ પાકિસ્તાનની જેલમાં બંધ અન્ય માછીમારોને પણ છોડાવવા ભારત સરકારને અપીલ કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 8:30 એ એમ (AM) | દીવ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ત્રણ માછીમાર પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થઈને ઘરે પરત ફરતાં પરિવાર ભાવુક બન્યો હતો.
