ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 2, 2025 3:24 પી એમ(PM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા રાધે ક્રિષ્ના મંદિર પર ધજા આરોહણ કાર્યક્રમ યોજાયો

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નાગવા રાધે ક્રિષ્ના મંદિર પર ધજા આરોહણ કાર્યક્રમ યોજાયો.
અમારા દિવના પ્રતિનિધિના જણાવ્યા મુજબ, નાગવા સમાજ દ્વારા દર વર્ષે ધજા આરોહણની સાથે- સાથે ભજન કીર્તન તથા મહા પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ