ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 21, 2024 8:48 એ એમ (AM)

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ગઇકાલે જીલ્લા સ્તરીય યુવા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ગઇકાલે જીલ્લા સ્તરીય યુવા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું,
દીવ જિલ્લાના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે આ યુવા ઉત્સવમાં લોક નૃત્ય, ફોટોગ્રાફી, વકૃત્વ સ્પર્ધા, વિજ્ઞાન પ્રદર્શન વગેરે સ્પર્ધાઓ યોજાઇ જેમાં નહેરુ યુવા કેન્દ્ર ના વિવિધ યુવા, મહિલા મંડળો, શાળાઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, અને સ્પર્ધા માં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને ટ્રોફી અને રોકડ ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા, આ વિજેતાઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ