કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા અસ્મિતા સિટી લીગ 2025 મહિલા ફૂટબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 120 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં દમણની કોસ્ટ ગાર્ડ પબ્લિક સ્કૂલે પ્રથમ સ્થાન, ખાનવેલની ઓસ્કાર ફાઉન્ડેશન ટીમે બીજું સ્થાન જ્યારે દપરાની સિક્રેટ હાર્ટ સ્કૂલે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. અસ્મિતા સિટી લીગનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં વિવિધ વય જૂથોની મહિલા ખેલાડીઓની ભાગીદારી વધારવા અને તેમને સ્પર્ધાનો અનુભવ પ્રદાન કરવાનો છે.
Site Admin | માર્ચ 23, 2025 7:21 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના યુવા બાબતો અને રમતગમત વિભાગ દ્વારા અસ્મિતા સિટી લીગ 2025 મહિલા ફૂટબોલ અને બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
