કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના VAT અને GST વિભાગે ભંગારના પુરવઠા સાથે સંકળાયેલા કરદાતાઓ માટે ઈ-વે બિલ લાગુ કરવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે.
પરિપત્ર મુજબ, જો ભંગારનું મૂલ્ય ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ હોય, તો કાયદા મુજબ ભંગારના પુરવઠામાં રોકાયેલા કરદાતાઓએ દરેક શિપમેન્ટની હેરફેર માટે ફરજિયાતપણે ઈ-વે બિલ જનરેટ કરવું જરૂરી છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 3:31 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના VAT અને GST વિભાગે ભંગારના પુરવઠા સાથે સંકળાયેલા કરદાતાઓ માટે ઈ-વે બિલ લાગુ કરવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે
