કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રવેગ ટેન્ટ સિટીમાં ફાયર સેફ્ટી જાગરૂકતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ન્યુ અગ્નિશમન વિભાગના અધિકારીઓ દ્વારા અગ્નિશમન સાધનોની માહિતી આપવામાં આવી હતી. તથા અગ્નિશામક અધિકારી સુમન પટેલે શપથ લેવડાવવામાં આવી હતી. પ્રા – વેજ ટેન્ટ સિટી ના કર્મચારીઓ સાથે ડેમો પણ કરવામાં આવ્યું.
Site Admin | ઓક્ટોબર 11, 2024 8:12 એ એમ (AM) | કેન્દ્રશાસિત પ્રદેશ દમણ