કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં મોન્સુન ફેસ્ટિવલ અંતર્ગત મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રશાસન દ્વારા આયોજિત આ મેરેથોનમાં પ્રદેશના પર્યટન નિર્દેશક શિવમ ટેવતિયાએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતું. આ મેરેથોનમાં ૫ કિલોમીટર દોડની અલગ અલગ શ્રેણીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
Site Admin | ઓગસ્ટ 21, 2024 3:22 પી એમ(PM)