ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 6:01 પી એમ(PM) | દરિયાકિનારા

printer

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દરિયાકિનારાથી નજીકનો રસ્તો આવતીકાલે સવારે છ વાગ્યાથી બંધ રહેશે

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં દરિયાકિનારાથી નજીકનો રસ્તો આવતીકાલે સવારે છ વાગ્યાથી બંધ રહેશે. દમણનાં નાયબ કલેક્ટર આરતી અગ્રવાલે જણાવ્યું, બિચ પર સફાઈ અને જાળવણીનું કામ થવાનું હોવાથી આ રસ્તો બંધ રહેશે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 163 હેઠળ દમણ જિલ્લાના તમામ દરિયાકિનારાને તમામ પ્રવાસીઓ અને સ્થાનિક જનતા માટે બંધ કરવાનો આદેશ જારી કરાયોછે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ