કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નાની દમણ ખાતે પી એમ વિશ્વકર્મા યોજના માટે જાગરૂકતા અને નોંધણી કેમ્પનું આયોજન કરાયું. સૂક્ષ્મ લઘુ મધ્યમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય દ્વારાઆ કેમ્પનું આયોજન કરાયું. આ કેમ્પમાં માછીમારોને જાળ અને હોડી બનાવવાની યોજનાની સમજણ અપાઈ. આ અંગે પીએમ વિશ્વકર્મા યોજનાના નોડલ અધિકારી માનવેંદુ દાસે વધુ માહિતી આપી.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 6:21 પી એમ(PM) | દમણ
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નાની દમણ ખાતે પી એમ વિશ્વકર્મા યોજના માટે જાગરૂકતા અને નોંધણી કેમ્પનું આયોજન કરાયું
