કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઑફ એક્સલૅન્સમાં પ્રવેશ માટે પસંદગી કસોટી ચાલી રહી છે. નાની દમણ સ્વામી વિવેકાનંદ મેદાનમાં સવારથી ભારે સંખ્યામાં રમતગમત વિભાગ દ્વારા તેમની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમિયાન ટેબલ ટેનિસ, તીરંદાજી અને એથ્લેટિક્સ માટે પસંદગી કરાશે એમ રમતગમત અધિકારી અક્ષય કોટલવાલે જણાવ્યું હતું
Site Admin | જાન્યુઆરી 29, 2025 3:07 પી એમ(PM) | કેન્દ્રશાસિત પ્રદેશ
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઑફ એક્સલૅન્સમાં પ્રવેશ માટે પસંદગી કસોટી ચાલી રહી છે
