કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં માર્ગ સલામત માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઇ રહ્યાં છે. જેના ભાગરૂપે પરિવહન વિભાગ દ્વારા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દમણ આરટીઓ ખાતે રક્તદાન શિબિર યોજાઇ હતી. દમણની રોટરી ક્લબ અને આરટીઓ વિભાગ દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું. દાદરા નગર હવેલી અને દમણ દીવ પરિવહન વિભાગ દ્વારા રક્તદાતોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.
Site Admin | જાન્યુઆરી 9, 2025 7:41 પી એમ(PM) | દમણ