કેન્દ્રશાસિત પ્રદેશ દમણના વરકુંડ પંચાયત ખાતે “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ગ્રામસભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ જેવા વિષય અંગે વરકુંડ ગામના લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. પ્રદેશના અધિકારીઓએ લોકોને જન કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતા.
Site Admin | જુલાઇ 20, 2024 7:27 પી એમ(PM)
કેન્દ્રશાસિત પ્રદેશ દમણના વરકુંડ પંચાયત ખાતે “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ગ્રામસભા યોજાઈ
