ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 26, 2024 7:51 પી એમ(PM) | ડૉ. દેવેશ ચતુર્વેદી

printer

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદીએ આજે કૃષિ અને બાગાયતની પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ ડૉ. દેવેશ ચતુર્વેદીએ આજે કૃષિ અને બાગાયતની પરંપરાગત જાતોને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
નવી દિલ્હીમાં એક સંમેલનને સંબોધતા સચિવે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતી મિશન, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અને બીજ વિકાસ કાર્યક્રમો જેવી વિવિધ યોજનાઓના માધ્યમથી કૃષિ અને બાગાયત પાકોની પારંપરારિક જાતોને પ્રોત્સાહિત કરી રહી છે. શ્રી ચતુર્વેદીએ કહ્યું કે પરંપરાગત જાતોમાં વધુ સારો સ્વાદ, સુગંધ, રંગ, રસોઈની ગુણવત્તા અને પોષક સમૃદ્ધિ જેવા વિશિષ્ટ લક્ષણો હોય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ