કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વીકે બિરડીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષાકરવામાં આવી હતી. પોલીસ મહાનિરીક્ષકે અધિકારીઓને કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવામાટે તૈયાર રહેવા અને સતત તકેદારી રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે વરિષ્ઠ પોલીસઅધિક્ષક અને જિલ્લાઓના સાયબર સેલ તેમજ આઈટી અને સોશિયલ મીડિયા સેલને સોશિયલ મીડિયાપર પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી પર નજર રાખવા અને અફવા ફેલાવનારા લોકો પર નજરરાખવા જણાવ્યું હતું. શ્રી બિરડીએ કાશ્મીર ખીણમાં શાંતિ સુનિશ્ચિત કરવા માટે સંકલનબેઠક અને પ્રમાણભૂત પ્રક્રિયાનું કડકપણે પાલન કરવાનો પણ
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 7:01 પી એમ(PM) | કાશ્મીર