કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજયની તમામ ચેરીટી કમિશ્નરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ‘‘’’ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો. ટ્રસ્ટીઓ હવે charitycommissioner.gujarat.gov.in વેબસાઇટ દ્વારા વધુ સરળતાથી ‘‘ઇ પેમેન્ટ’’ કરી શકશે.
સમગ્ર રાજ્યમાં અંદાજીત 2 કરોડ 76 લાખ ટ્રસ્ટો નોંધાયેલા છે. જેમાંથી મેડિકલ અને શિક્ષણ જેવા સેવા ક્ષેત્રે કામ કરતા ટ્રસ્ટોને બાદ કરતા કુલ અંદાજીત એક લાખ 65 હજાર જેટલા ટ્રસ્ટો પાસેથી ગત વર્ષે 10 કરોડ રૂપિયાથી વધુનો ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 30, 2025 7:28 પી એમ(PM) | કાયદા મંત્રી ઋષિકેશ પટેલ
કાયદા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રાજયની તમામ ચેરીટી કમિશ્નરની કચેરીઓના ફંડના ફાળાની રકમ જમા કરાવવા માટે ‘‘’’ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો
