ક્રિકેટમાં, ભારતે બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યું છે. કાનપુરમાં આજે બપોરે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં યજમાન ટીમે બાંગ્લાદેશની ટીમને સાત વિકેટે હરાવી હતી.
Site Admin | ઓક્ટોબર 1, 2024 7:16 પી એમ(PM)

ગોપનીયતા નીતિ | કોપીરાઇટ © 2024 સમાચાર પ્રસારણ. સર્વાધિકાર સુરક્ષિત
છેલ્લે અપડેટ કરેલ: 22nd Dec 2024 | મુલાકાતીઓ: 1480625