ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહ્યું છે

કર્મચારી રાજ્ય વીમા નિગમ – ESIC, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના AB-PMJAYની સુવિધાઓનો સમાવેશ કરી કર્મચારીઓને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ આપવા કામ કરી રહ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયની આજે બહાર પડાયેલી એક યાદીમાં જણાવ્યું છે કે, આ નિર્ણયથી અંદાજે 14 કરોડથી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારોને ગુણવત્તાયુક્ત અને વ્યાપક તબીબી સંભાળ સેવાનો લાભ થશે.
લાભાર્થીઓ દેશભરમાં 30 હજારથી વધુ AB-PMJAY સાથે સંકાળાયેલી હોસ્પિટલોમાં ગૌણ તબીબી સેવાઓનો સારવારનો લાભ આર્થિક મહત્તમ મર્યાદા વિના મેળવી શકશે. યાદીમાં જણાવ્યું છે કે, દેશભરની ચેરિટેબલ હોસ્પિટલોને પણ ESI લાભાર્થીઓની સારવાર માટે માન્યતા અપાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ