કરાચીમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદ્ઘાટન મેચમાં, ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હાર આપી. ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં 5 વિકેટે 320 રન બનાવ્યા. ટોમ લેથમે 118 રન બનાવીને ન્યૂઝીલેન્ડ ટીમનું નેતૃત્વ કર્યું, જ્યારે વિલ યંગે 107 રન બનાવ્યા.
જવાબમાં પાકિસ્તાન 47 ઓવર અને 2 બોલમાં 260 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ટોમ લેથમને મેન ઓફ ધ મેચ જાહેર થયા.
આ પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ સામે સતત ચોથો પરાજય છે.
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમશે.
Site Admin | ફેબ્રુવારી 20, 2025 10:53 એ એમ (AM)
કરાચીમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ઉદ્ઘાટન મેચમાં, ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને 60 રનથી હાર આપી.
