કથિત શરાબ નિતી કૌભાંડ સંલગ્ન સીબીઆઇ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ત્રીજી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. શ્રી કેજરીવાલને તિહાડ જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયમૂર્તિ કાવેરી બાવેજા સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા
Site Admin | ઓગસ્ટ 28, 2024 2:59 પી એમ(PM) | સીબીઆઇ