કચ્છ-સૌરાષ્ટ્રને જોડતી ભુજ-રાજકોટ ટ્રેન સેવાનો આજથી આરંભ થયો છે. આજે વહેલી સવારે કચ્છ મુસાફર મંડળ અને રેલવે વિસ્તરણ સમિતિના અગ્રણીઓએ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ આ સેવા ત્રણ મહિના સુધી ચાલશે. સમિતિનાં અગ્રણીએ આ સેવા ભવિષ્યમાં દ્વારકા સુધી લંબાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
Site Admin | માર્ચ 21, 2025 3:10 પી એમ(PM) | રેલવે
કચ્છ-સૌરાષ્ટ્રને જોડતી ભુજ-રાજકોટ ટ્રેન સેવાનો આજથી આરંભ
