રાજ્યના કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં આગામી 24 કલાક માટે અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, રેડ અલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી અને જુનાગઢમાં ઑરેન્જ અલર્ટ તેમ જ વડોદરામાં યલો અલર્ટ અપાયું છે.
બીજી તરફ આજે 15 જિલ્લામાં હીટ વૅવની આગાહી હોવાનું હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું.
Site Admin | માર્ચ 12, 2025 6:25 પી એમ(PM) | હીટ વૅવ
કચ્છ, સુરેન્દ્રનગર અને પોરબંદર જિલ્લામાં આગામી 24 કલાક માટે ગરમીનું રેડ અલર્ટ જાહેર
