કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મનરેગાયોજના અંતર્ગત જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે, ગ્રામજનોને મનરેગા યોજનાની માહિતી, નવા જોબકાર્ડ, નવા વ્યક્તિગત કામોની માહિતી આપી, સામૂહિક કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ ગામોમાં “એક પેડ માં કે” નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તથા વધુ વૃક્ષો વાવવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 7, 2024 10:29 એ એમ (AM)
કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને મનરેગાયોજના અંતર્ગત જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયત ખાતે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી
