કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના ભચાઉમાં આજે સવારે 3 વાગ્યેને 13 મિનિટે ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે, ભચાઉ પાસે આવેલા ધરતીકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ત્રણ માપવામાં આવી હતી. ધરતીકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 19 કિલોમીટર દૂર હોવાનું જણાયું હતું.
Site Admin | જાન્યુઆરી 29, 2025 3:08 પી એમ(PM) | ધરતીકંપ
કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના ભચાઉમાં આજે સવારે 3 વાગ્યેને 13 મિનિટે ધરતીકંપના આંચકાઓ અનુભવાયા
