કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે 9:54 કલાકે પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 27 કિલોમીટર દૂર હતું. ગઈ કાલે પણ રાપર પાસે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
Site Admin | ફેબ્રુવારી 11, 2025 3:19 પી એમ(PM) | ભૂકંપ
કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત રહ્યો
