કચ્છમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગંત નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે જાગૃતિ સેમીનાર યોજાઇ ગયો.
આ સેમિનારમાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ વિષે ગર્ભાવસ્થા પહેલા અને પ્રસૂતિ પહેલા નિદાન તકનીકો અધિનિયમ,૧૯૯૪, સ્ત્રી ભ્રૂણહત્યા રોકવા અને ભારતમાં ઘટતા લીંગ ગુણોત્તરને રોકવા માટે ઘડવામાં આવેલા કાયદા તથા કાયદાનું ઉલ્લંઘન કરનારને મળનારી સજા વિષે વિસ્તૃત માહિતી આપી હતી. “બેટી બચાઓ, બેટી પઢાઓ અંતગર્ત સમાજમાં દીકરી જન્મનું પ્રભુત્વ વધે તથા દીકરીઓના સ્થાન બાબતે સમાજમાં હકારાત્મક અભિગમ કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:39 પી એમ(PM) | બેટી બચાઓ બેટી પઢાઓ
કચ્છમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજનાના ૧૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગંત નખત્રાણા તાલુકાના વિથોણ ખાતે જાગૃતિ સેમીનાર
