કચ્છની એક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાતા ત્રણના મોત થયા છે..ભુજના ધાણેટીમાં ચાલતા મિનરલ્સ પ્લાન્ટના મશીનમાં આવી જતાપિતા-પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. મિનરલ્સ પ્લાન્ટના માલિકનો પુત્રપ્લાન્ટ પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક હોફર મશીનમાં ફસાઈ જતા તેને બચાવવાદોડેલા પિતા અને તેના ભાગીદાર પણ મશીનમાં આવી ગયા હતા. આ ઘટનામાં ત્રણેયના મોત નિપજ્યા હતા પદ્ધર પોલીસેબનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 7:11 પી એમ(PM)