કચ્છના ધોરડો ખાતે રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખની પરિષદ યોજાઇ હતી. જેમાં 5 જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ ઠરાવોને મંજૂરી અપાઈ હતી, આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પણ એક કરોડ રૂપિયાના વિકાસકામો સૂચવી શકશે, તેવી મુખ્યમંત્રી દ્વારા અપાયેલી ખાતરી બદલ આભાર પ્રસ્તાવને પણ સર્વાનુમતે બહાલી અપાઈ હતી. આ ઉપરાંત પંચાયત પરિષદની આ બેઠકમાં રશિયાની સેન્ટર ઓફ સોશિયલ કન્ઝર્વેટિવ પોલિસી સંસ્થાના ગુજરાતના વડા એલેકઝાન્ડર ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | જાન્યુઆરી 22, 2025 3:04 પી એમ(PM)
કચ્છના ધોરડો ખાતે રાજ્યની તમામ જિલ્લા પંચાયતના પ્રમુખની પરિષદ યોજાઇ હતી. જેમાં 5 જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા
