કચ્છના ગાંધીધામમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના ખારી રોહરમાંથી મોટાપાયે માદક પદાર્ષોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસે નશાકારક પદાર્ષનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો.પોલીસે આ જથ્થો જપ્ત કરીને આગળની તપાસ હાથ ધરી છે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 3:17 પી એમ(PM)